ઉનાવા ગામમાં આવેલી રુસાત વાડી ખાતે ઉનાવા સહિત આસપાસના 9 ગામોના સરપંચોના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.